Font Size
માથ્થી 23:6-7
Gujarati: પવિત્ર બાઈબલ
માથ્થી 23:6-7
Gujarati: પવિત્ર બાઈબલ
6 આવા ફરોશીઓ અને શાસ્ત્રીઓને જમણવારોમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરવાનું ગમે છે અને સભાસ્થાનોમાં મુખ્ય સ્થાને બેસવાનુ ગમે છે. 7 બજારમાં લોકો તેમને માન આપે તે તેમને ગમે છે અને લોકો તેમને ‘ગુરું’ કહીને બોલાવે તેવુ તે ઈચ્છે છે.
Read full chapter
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International